ધોરાજીના ઝાંઝમેરમાં જુગાર રમતા ૧૦ શખ્સો રોકડ સાથે ઝડપાયા
(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા. ૮ : ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા જેતપુર ડીવીઝનના એ.એસ.પી. સાગર બાગમારની સુચનાથી દરોડો પાડીને રોકડ રૂપીયા ૨૭,૫૪) ના મુદામાલ સાથે દશ ઇસમોને ઝડપી લીધા હતા.
શાંતિલાલ ઉર્ફે કાળુભાઇ ગોરધનભાઇ માકડીયા જાતે પટેલ ઉ.વ.૬૫ રહે.ઝાજમેર ગામ લેવા પટેલ સમાજ પાસે ᅠકેશુભાઇ પોલાભાઇ પંચાસરા જાતે કોળી ઉ.વ.૭૦ રહે, રહે.ઝાઝમેર ગામ કોઠા પાસેᅠ અનીરૂધ્ધસિહ પથુભા ચુડાસમા જાતે દરબાર ઉ.વ.૩૭ રહે, રહે.ઝાજમેર ગામ રાજેશભાઇ ભગવાનજીભાઇ કેલૈયા જાતે બ્રામણ ઉ.વ.૨૧ રહે. રહે.ઝાજમેર ગામ ધાર ઉપર હરેશભાઇ લખમણભાઇ પરમાર જાતે અનુજાતી ઉ.વ.૩૯ રહે.ઝાઝમેર ગામᅠ મોહનભાઇ કાળાભાઇ પરમાર જાતે અનુજાતી ઉ.વ.૪૫ રહે.ઝાઝમેર ગામ અમૃતભાઇ વીરાભાઇ સોલંકી જાતે અનુજાતી ઉ.વ.૫૨ રહે.ઝાજમેર ગામ ભરતપરી વિઠલપરી ગૌસ્વામી જાતે બાવાજી ઉ.વ.૪૮ રહે.ઝાઝમેર ગામ તા.ધોરાજી લાલુભા પથુભા ચુડાસમા જાતે દરબાર ઉ.વ.૨૦ રહે.ઝાજમેર ગામ તા.ધોરાજી સંજયભાઇ સવજીભાઇ દેલવાડીયા જાતે કોળી ઉ.વ.૪૬ રહે.ઝાઝમેર ગામ તા.ધોરાજી કબજે કરેલ મુદામાલᅠ ગંજીપતાના પાના નંગ ૫૨ તેમજ રોકડ રૂપીયા ૨૭,૫૪૦ રોકડ સાથે ઝડપી લીધેલ છે. આ કામગીરીમાં કરનાર ટીમ એ.બી.ગોહિલ પોઇન્સᅠ રમેશભાઇ બોદર એ.એસ.આઇᅠ બાપાલાલ ચુડાસમા
પો.કોન્સᅠ અરવીંદસિહ જાડેજા પો.કોન્સᅠ રવિરાજસિંહ જાડેજા પો.કોન્સᅠ રવિરાજસિહ વાળા પો.કોન્સ વિગેરે સ્ટાફ જોડાયો હતો.