સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th January 2022

પ્રભારી મંત્રી અમરેલીમાં

ગુજરાત રાજ્‍યના સામાજીક ન્‍યાય અને અધિકારીતા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી અને અમરેલી જિલ્લાનાના પ્રભારી મંત્રી શ્રી આર. સી. મકવાણા અમરેલીના પ્રવાસે છે.
 પ્રવાસ દરમિયાન મંત્રીશ્રી હાલની કોરોનાની પરિસ્‍થિતિને લઈને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરશે અને આરોગ્‍ય તંત્ર દ્વારા અત્‍યાર સુધીમાં કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરશે.


 

(12:25 pm IST)