સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th January 2022

ગોંડલ શહેરી/ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના 5 પોઝીટીવ કેસ નોંધાયા

આશાપુરા સોસાયટીમાં ર કેસ,રાધા કૃષ્ણ નગરમાં ૧ કેસ,ખોડીયાર નગરમાં ૧ કેસ,અને બિલિયાળા ગામમાં એક કેસ નોંધાયો

ગોંડલ : આજે  ગોંડલ શહેરી/ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૫ (પાંચ) કોવિડ પોઝીટીવ કેસ આવેલ છે.

ગોંડલ શહેરી વિસ્તાર /ગ્રામ્ય વિસ્તાર ના નામ આશાપુરા સોસાયટી(ર કેસ), ગોંડલ, રાધા કૃષ્ણ નગર, (૧ કેસ),ગોંડલ, ખોડીયાર નગર, (૧ કેસ), ગોંડલ, બિલીયાળા ગામ (૧ કેસ) છે

 

(7:52 pm IST)