સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th February 2021

કોંગ્રેસમાં ભંગાણ ન પડે તે માટે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોંગ્રેસે પાલિકાના ઉમેદવારોને ફોનથી જાણ કરી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૮ રૂ. દ્વારકા જિલ્લામાં કોંગ્રેસમાં ભંગાણ ના પડે તે માટે કોંગ્રેસ દ્વારા ખંભાળિયા પાલિકાની ચૂંટણી પહેલા નવો પ્રયોગ કર્યો છે. યાદી જાહેર કર્યા વિના ઉમેદવારોને ચૂંટણી લડવાની તૈયારીનો આદેશ ટેલીફોનિક આપ્યો છે.

(1:47 pm IST)