News of Wednesday, 8th February 2023
પોરબંદરઃ એટ્રોસીટી અને મારામારીના કેસમાં આરોપીના જામીન મંજૂર
પોરબંદર,તા. ૮ : પોરબંદર બોખીરા વિસ્તારમાં એટ્રોસીટીના અને મારામારીના બનાવમાં સેસન્સ કોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા છે.
બોખીરા વિસ્તારમાં સરકારી આવાસના બંધ શાક માર્કેટ પાસે કાળા કલરના પલ્સર મો.સામાં આવી અને ફરિયાદી
(11:03 am IST)