News of Monday, 8th August 2022
અમરેલીના પ્રતાપપરામાં ૯ શકુની ઝડપાયા
અમરેલી : તાલુકાના પ્રતાપપરા ગામે ભીખાભાઇ રામભાઇ માટીયાના રહેણાંક મકાન સામે જાહેર બજારમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેર જુગાર રમતાં (૧) મેહુલભાઇ કાનાભાઇ મેવાડા (ઉવ.૨૩) (૨) રમેશભાઇ બાલાભાઇ જોગસવા (ઉવ.૩૦) (૩) યોગેશભાઇ કાંતીભાઇ કુવરીયા (ઉવ.૩૨) (૪) લાલજીભાઇ હમીરભાઇ પરમાર (ઉવ.૩૬), (૫) હરેશભાઇ વિભાભાઇ મેવાડા (ઉવ.૨૨) (૬) ગભાભાઇ બાલાભાઇ સાસડા (ઉવ.૩૨) (૭) દેવાભાઇ ધોહાભાઇ મેવાડા (ઉવ.૨૮) (૮) ભુરાભાઇ કનુભાઇ મકવણા (ઉવ.૨૯) (૯)ભૂપતભાઇ જાહાભાઇ મેવાડા (ઉવ.૩૧) રોકડ રૂા. ૧૮,૮૫૦ મળી કુલ કિં. રૂા. ૧૮,૮૫૦નો મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા હતા.
(1:02 pm IST)