સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 8th September 2020

પોરબંદર જિલ્લામાં કોરોનાના વધુ ૭ પોઝીટીવ કેસઃ ર દર્દીઓ સાજા થતા હોસ્‍પિટલમાંથી રજા અપાઇ

પોરબંદરઃ જિલ્લામાં કોરોનાના વધુ ૭ પોઝીટીવ કેસ આવ્‍યા છે અત્‍યાર સુધીમા જિલ્લામાં અત્‍યાર સુધીમા કોરોના પોઝીટીવ કેસની કુલ સંખ્‍યા ૫૮૯ થઇ છે કોરોનાની સારવાર લઇ રહેલા બે દદઓિ સાજા થઇ જતાં હોસ્‍પિટલમાંથી રજા અપાઇ છે.

(9:31 pm IST)