સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 8th September 2020

ગોંડલ બેન્ક ઓફ બરોડાના ૨ કર્મચારીને કોરોના : બેન્ક ૨ દિ' બંધ

તસ્વીરમાં બેન્ક બંધ નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

ગોંડલ ,તા. ૮: ગોંડલ કોલેજ ચોક પાસે આવેલ બેંકઓફ બરોડાનાબે કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા બેંક બંધ કરાઈ બેંકને બે દિવસ બંધ રખાશે સેનેટાઈઝ કરી ફરીથી ખોલવામાં આવશે.બેન્કના બીજા કર્મચારીઓનું કોરોના રિપોર્ટઙ્ગ નેગેટીવ આવતા બેંકના ઉચ્ચ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો.

 

(11:16 am IST)