સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 8th September 2020

ગોંડલ પંથકમાં કોરોના બેફામઃ એકનું મોતઃ ૪૦ પોઝીટીવ કેસ

ગોંડલ તા. ૮ :.. ગોંડલ પંથકમાં કોરોના બેફામ બન્યો છે આજે વધુ ૪૦ પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે એકનું મોત થયું છે. ગોંડલ અને ગ્રામ્યના મળીને કોરોનાના કુલ કેસની સંખ્યા ૯રર થઇ છે જયારે આંક ૬૩ થયો છે.

(11:56 am IST)