News of Friday, 8th October 2021
વિસાવદરમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદઃ પડધરીમાં ધીમી ધારે
પડધરીઃ તસ્વીરમાં પડધરીમાં પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્વીર : મનમોહન બગડાઇ -પડધરી)
(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા. ૮ : જુનાગઢ જીલ્લાના વિસાવદરમાં આજે બપોરે વિજળીના ગડગડાટ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને રસ્તાઓ ઉપરથી પાણી વહેતા થઇ ગયા છે.
પડધરી
(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી : રાજકોટ-જામનગર હાઇવે ઉપર આવેલ પડધરીમાં બપોરે ધીમીધારે વરસાદ વરસી રહયો છે.
(3:56 pm IST)