સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th December 2021

જામનગરના ૬ વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ નેગેટીવ : ૧ના સેમ્પલ ફરીથી લેવાશે

જામનગરના ટ્યુશન કલાસ સંચાલકને ઓમીક્રોન નવો કોરોના વાયરસ પોઝીટીવ આવ્યા પછી ત્યાંના ૭ વિદ્યાર્થીના સેમ્પલ લેવામાં આવેલ જેમાંથી ૬ના નેગેટીવ આવ્યા છે અને ૧ વિદ્યાર્થીનો સેમ્પલ ફરીથી લેવાનો નિર્ણય લેવાયો છે

(5:31 pm IST)