સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th December 2021

ભાવનગરમાં કોરોનાના વધુ ૬ પોઝિટિવ કેસ

ભાવનગર તા.૮: મંગળવારે કોરોના ના ૬ પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે એકટિવ કેસની સંખ્યા વધી ૩૪ થઈ છે. ભાવનગર શહેરમાં પાંચ પુરુષ અને એક મહિલાનો પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા ૧૨ દિવસ દરમ્યાન ભાવનગરમાં કુલ ૩૪ નવા પોઝિટિવ કેસ નોંધાતા ફરી કોરોનાની ત્રીજી લહેરનો ડર ફેલાયો છે.

 

(11:12 am IST)