સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th December 2021

જામનગરના તબીબોની હડતાલ

 જામનગરમાં જુનિયર તબીબો પીજી કાઉનસીલના જુના પ્રશ્નેે લઈને હડતાલ પર ઉતર્યા છે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના જુનિયર તબીબો આજે સવારથી જ મેડિકલ કેમ્પસમાં સૂત્રોરચાર અને બેનર સાથે પોતાનો વિરોધ પ્રદર્શન કરી સાંજ સુધીમાં પોતાની માગણી નહીં સંતોષાય તો દેશભરની સાથે ગુજરાતના જામનગરમાં પણ ઈમરજન્સી સેવા બંધ કરવાની ચીમકી આપી વિરોધ પ્રદર્શન કરશે તેવું જણાવ્યું છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીરોઃ  કિંજલ કારસરીયા, જામનગર)

(1:22 pm IST)