સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th December 2021

ખંભાળિયામાં પરિમલભાઇ નથવાણીના હસ્તે હોસ્પિટલનું ઉદ્ઘાટન : જિલ્લા પોલીસ વડા સાથે મુલાકાત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા,તા. ૮: જામખંભાળિયાના વતની રાજયસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીના વરદ હસ્તે ખાનગી હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે.  હોસ્પિટલનું ઉદ્ઘાટન બાદ રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડાની મુલાકાત કરી હોવાનું બિન સત્તાવાર માહિતી થઇ છે.  રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ જિલ્લા પોલીસ વડાની  મુલાકત કરતાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.

(4:04 pm IST)