સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th December 2022

મોરબી : ૧૦ મો રાઉન્ડ પૂર્ણ થયો, કાન્તિલાલ ૧૯ હજારથી વધુની લીડથી આગળ

મોરબી બેઠક પર મત ગણતરીમાં ૧૦ રાઉન્ડણી મત ગણતરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે કાન્તિલાલ અમૃતિયા ૧૯,૨૨૦ ની લીડથી આગળ જોવા મળી રહ્યા છે અને કોંગ્રેસ ઉમેદવાર ઘણા પાછળ રહ્યા છે આપ ઉમેદવાર પંકજભાઈ ૮૧૪૭ મતો મેળવવામાં સફળ રહયા છે ત્રિપાંખીયો જંગ જામતા કોંગ્રેસને નુકશાન થતું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે

(11:51 am IST)