સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th February 2023

ખંભાળિયા પાલિકા તંત્ર દ્વારા નોનવેજની 23 ગેરકાયદે દુકાનો સીલ કરવા કાર્યવાહી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૯

         દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પાલિકા તંત્ર દ્વારા નોનવેજની 23 ગેરકાયદે દુકાનો સીલ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં બપોર સુધીમાં પાંચ જેટલી દુકાનો સીલ કરવામાં આવી છે

(1:44 pm IST)