News of Saturday, 9th October 2021
ગાંધીધામમાં સરકારી કચેરીમાંથી ઉપકરણો-ફાઈલોની ચોરી
કૃષિ અને કલ્યાણ મંત્રાલયની કચેરીનું તાળું તોડી તસ્કરોએ ૩ ટેબલેટ, સોની કંપનીના બે કેમેરા, બાયો મેટ્રીક મશીન, રાઉટર, હેડફોન મળી ૧ લાખ ૨ હજારની કિંમતના ઉપકરણોની ચોરી
ભુજ : ગાંધીધામના શક્તિનગરમાં આવેલી કૃષિ અને કલ્યાણ મંત્રાલયની કચેરીનું તાળું તોડી અજ્ઞાત તસ્કરોએ ૩ ટેબલેટ, સોની કંપનીના બે કેમેરા, બાયો મેટ્રીક મશીન, રાઉટર, હેડફોન મળી ૧ લાખ ૨ હજારની કિંમતના ઉપકરણોની ચોરી કરી છે. તસ્કરો ઑફિસમાં રહેલી કેટલીક ફાઈલો અને બીલ પણ ચોરી ગયાં છે. ગુરુવાર સાંજથી શુક્રવાર સવાર વચ્ચે ચોરીનો બનાવ બન્યો હોવાનું કચેરીના ક્લાર્ક
(6:47 pm IST)