News of Friday, 9th December 2022
પડધરીમાં દુર્લભજીભાઇ દેથરીયાનો વિજય ઉત્સવ
પડધરી : પડધરી ટંકારા બેઠક પર દુર્લભજીભાઇ દેથરીયાનો વિજય થતા સમર્થકો દ્વારા વિજય ઉત્સવ ઉજવાયો હતો. પડધરીના મોવૈયા સર્કલ પરથી વિશાળ સંખ્યામાં વિજય સરઘસનો પ્રારંભ કરવામાં આવેલ. ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા દ્વારા મતદારનો આભાર માનેલ હતો. (તસ્વીર - અહેવાલ : મનમોહન બગડાઇ, પડધરી)
(1:34 pm IST)