News of Saturday, 10th April 2021
જામનગરમાં ફુટ પેટ્રોલીંગ
જામનગરમાં રાજ્ય સરકાર દ્વારા રાત્રીના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી લાદવામાં આવેલ કોરોના કરફયુને લઇને રાત્રે પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવી ફુટ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. (તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(12:49 pm IST)