સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 10th July 2021

મોરબી જિલ્લામાં શુક્રવારે 225 લોકોના ટેસ્ટમાંથી એક પણ પોઝિટિવ નહીં.

સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6497 કેસમાંથી 6153 સાજા થયા : જ્યારે અત્યાર સુધીમાં સરકારી આંકડા મુજબ કુલ 341ના મોત, કુલ એક્ટિવ કેસ 03

મોરબી : 09 જુલાઈ, શુક્રવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 225 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી એક પણ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.

(11:13 pm IST)