News of Saturday, 10th July 2021
જૂનાગઢ જિલ્લામાં કોરોનાની વિદાય નક્કી : નવો 1 પોઝીટીવ કેસ નોંધાયો : વધુ 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયા : વિસાવદરમાં એક કેસ નોંધાયો
જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે આજે કોરોનાના નવા 1 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે
જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવો એક પોઝિટિવ કેસમાં વિસાવદરમાં એક કેસ નોંધાયો છે
(8:35 pm IST)