News of Saturday, 10th July 2021
ઉપલેટા તાલુકાના ડુંગરી ગામે ભેંસનું મોત : વીજપોલને અડકી જતા મોતને ભેટી
ઉપલેટા તાલુકાના ડુંગરી ગામે ભેંસનું મોત થઇ ગયાનુ સામે આવ્યું છે. વરસાદને કારણે વીજપોલ ને અડકી જતાં ડુમીયાણી ગામના નાનજીભાઈ વસાભાઇ કરમટા નામના રબારી સમાજના પશુપાલકની ભેંસનું મોત નિપજ્યું હતું.
(12:21 am IST)