News of Saturday, 10th July 2021
જામનગર શહેરના સીટી-સી ડિવિઝનના બે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરતા જિલ્લા પોલીસ વડા
સીટી-સી ડિવિઝનના ઓસ્માણભાઈ તથા ઋષિરાજ ને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યા
જામનગર શહેરના સીટી-સી ડિવિઝનના બે પોલીસ કર્મચારીને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરી દીધા છે સીટી-સી ડિવિઝનના ઓસ્માણભાઈ તથા ઋષિરાજ ને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યા છે
(12:40 am IST)