સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th September 2020

ધોરાજીમાં હીટ એન્ડ રન : કિશોરીનું મોત

ધોરાજી : જમનાવડ ગામ અને પીપળીયા ગામના રોડ પર પોતાના પરિવારના સદસ્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં ટીફીન દેવા નિકળેલ ત્યાં મોટરસાયરલ પાછળ બેઠેલી ૧૫ વર્ષીય કિશોરી હીટ એન્ડ રન બનાવમાં મૃત્યુ પામેલ છે. મોટર કાર ઠોકર મારી નાશી છૂટેલ છે. મૃતક કિશોરીનો મૃતદેહ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. ઉપરોકત બનાવની ઇન્સ્પેકટર હકુમતસિંહ જાડેજા, મહિલા પીએસઆઇ નયનાબેન કદાવલાએ તપાસ હાથ ધરી છે.

(10:31 am IST)