સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th September 2020

ગોંડલ તાલુકા મામલતદારને કોરોના પોઝિટિવઃ મામલતદાર કચેરીમાં ફફડાટ

ગોંડલ : ગોંડલ તાલુકા મામલતદારને કોરોના પોઝિટિવ આવતા મામલતદાર કચેરીમા ફફડાટ વ્યાપી ગયો છે. ભરતસિંહ ચુડાસમા મામલતદાર ગોંડલ તાલુકાને કોરોનાના લક્ષણો દેખાયા હતા જેથી તેમના સેમ્પલો લઇને લેબોરેટરીમાં  મોકલવામાં આવ્યા હતા જયાંથી તેમનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવેલ છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી. ગોંડલ)

(11:32 am IST)