સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th September 2020

ધોરાજીમાં વધુ ૨૪ કેસ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૧૦ : ધોરાજીમાં દિવસેને દિવસે કેર વર્તાઇ રહ્યો છે ત્યારે વધુ ૨૪ કેસ નોંધાયા છે ટોટલ ૬૮૭ પોઝિટિવ કેસ નોંધાઈ ચુકયા છે ૩૩ ના મોત થયા છે છતાં પણ તંત્ર આળસ ખખેરતું નથી. ગઈકાલ રાત સુધીમાં મોટીવાવડી ગામે ૪૪ વર્ષીય મહિલા, સ્ટેશન રોડ પર ૩૦ વર્ષીય પુરુષ, જમનાવડ ગામે ૬૫ વર્ષીય પુરુષ, કામદાર શેરીમાં ૨૨ વર્ષીય પુરુષ, હીરપરા વાડી માં ૨૮ વર્ષીય પુરુષ, સ્ટેશન રોડ પર ૪૮ વર્ષીય મહિલા, બહાર પૂરામાં ૬૪ વર્ષીય પુરુષ, હીરપરા વાડીમાં ૫૮ વર્ષીય મહિલા, હીરપરા વાડીમાં ૬૫ વર્ષીય મહિલા, હીરપરા વાડીમાં ૬૫ વર્ષીય પુરુષ, સ્ટેશન રોડ પરઙ્ગ ૪૭ વર્ષીય પુરુષ, ધોરાજીનાઙ્ગજનસેવા સોસાયટીમાં ૩૦ વર્ષીય મહિલા, સ્ટેશન રોડ પર ૩૭ વર્ષીય મહિલા, ખરાવાડ પ્લોટમાં ૩૨ વર્ષીયઙ્ગ ઙ્ગપુરુષઙ્ગ કોરોના પોઝીટીવ, પંચશીલ સોસાયટીમાં ૪૮ વર્ષીય મહિલા, વઘાસિયા ચોરા પાસે ૬૨ વર્ષીય પુરુષ, સ્ટેશન પ્લોટમાં આવેલ ગંગોત્રી એપાર્ટમેન્ટમાં ૫૯ વર્ષીય મહિલા, શાકમાર્કેટ પાસે ૨૮ વર્ષીય પુરુષ, હીરપરા વાડી માં ૧૬ વર્ષીય યુવક, હીરપરા વાડીમાં ૨૧ વર્ષીય યુવતી, હીરપરા વાડી માં ૪૪ વર્ષીય પુરુષ, કુંભારવાડા માં ૩૮ વર્ષીય પુરુષ, ભૂખી રોડ પર ૨૨ વર્ષીય પુરુષ, કામદાર શેરીમાં ૪૩ વર્ષીય મહિલાનો પોઝિટિવ આવેલ છે.

(11:45 am IST)