સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th September 2020

જામનગર. સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લામાં ભૂકંપના હળવા આંચકા

જામનગર.સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. જામનગર થી 19 કિમિ દૂર બપોરે 3 ને 2 મિનિટે દક્ષિણ દિશામાં 2.1 નો આંચકો અનુભવાયો હતો જયારે સુરેન્દ્રનગરમાં સવારે 10 વાગ્યે 1.6 તથા ભાવનગર જિલ્લા માં સાંજે 5 વાગ્યે 1.9 નો આંચકો આવ્યો હતો ..કોઈ નુકશાન કે જાનહાની નથી

(6:53 pm IST)