સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th September 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 25 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 50 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 48 એક્ટીવ કેસ

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 25 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 50 દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 48 એક્ટીવ કેસ છે, કુલ મૃત્યુઆંક 11 છે અત્યાર સુધીમાં 61654 સેમ્પલ લેવાયા છે 

(7:53 pm IST)