News of Tuesday, 10th November 2020
કચ્છના ગાંધીધામમાં આવકવેરા ગ્રુપ દ્વારા સર્ચ ઓપરેશન
ભુજ તા. ૧૦ :.. કચ્છના ગાંધીધામમાં નિલકંઠ ગ્રુપ ઉપર આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. આ વેપારી પેઢી લોખંડના સળીયા અને ફાયનાન્સ સાથે સંકળાયેલ છે.
(1:00 pm IST)