સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 11th January 2021

ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય અને ગ્રામ ગૃહ નિર્માણના ચેરમેન મેઘજીભાઈ કણઝારીયા કોરોના પોઝિટિવ થતા જામનગર ખસેડાયા

જામ ખંભાળિયા : ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય અને ગ્રામ ગૃહ નિર્માણના ચેરમેન મેઘજીભાઈ કણઝારીયા કોરોના પોઝિટિવ થતા જામનગર હોસ્પિટલમાં ખસેડાયા છે

(11:11 pm IST)