સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

મોરબી તાલુકામાં આજે કોરોનાના નવા ૦૨ કેસ : ૦૧ દર્દી સ્વસ્થ :જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૨૩ થયો

મોરબી તાલુકામાં આજે કોરોનાના નવા ૦૨ કેસ નોંધાયા છે જયારે વધુ ૦૧ દર્દી સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે
આજે મોરબી તાલુકામાં ૦૧ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારમાં મળીને નવા ૦૨ કેસ નોંધાયા છે જયારે અન્ય ચાર તાલુકામાં રાહત જોવા મળે છે આજે ૦૧ દર્દી સ્વસ્થ થયા છે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૨૩ થયો છે

(9:19 pm IST)