સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

મોરબીમાં લખધીરપુર રોડ પર કાચા રસ્તા પર દારૂની બોટલો સાથે બાઇકચાલક ઝડપાયો

મોરબીમાં દારૂની બોટલો સાથે બાઇકચાલક ઝડપાયો  છે બનાવની મળતી વિગત મુજબ મોરબીમાં લખધીરપુર રોડ પર કાચા રસ્તા પર જીજ્ઞેશભાઇ મનસુખભાઇ મહેમદાવાદી (ઉ.વ. 21) બાઈક નબર GJ-3-ED-5695 માં આધાર વગર ઇંગ્લીશ દારૂની 2 બોટલો નગ કીમત રૂપિયા 600 વેચાણ કરવાના ઇરાદે સાથે જતો હતો. પોલીસે દારૂ અને બાઈક મળી કુલ કીમત રૂપિયા ૧૦,૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

(7:40 pm IST)