સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 11th August 2022

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૨૫ કેસ, ૧૩ દર્દીઓ સ્વસ્થ

મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૧૦૭ થયો

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૨૫ કેસ નોંધાયા છે જેથી એક્ટીવ કેસનો આંક ૧૦૭ થયો છે.

 નવા કેસોમાં મોરબી તાલુકામાં ૨૧ કેસ જેમાં ૧૮ ગ્રામ્ય અને ૦૩ શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકામાં ૦૧, ટંકારા તાલુકામાં ૦૨ અને માળિયા તાલુકામાં ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૨૫ કેસ નોંધાયા છે. મોરબી જીલ્લામાં ૧૩ દર્દીઓ સ્વસ્થ થયા છે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૧૦૭ થયો છે

(12:35 am IST)