સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

ગોંડલના સડકપીપળીયાના સ્‍મશાનમાં આગ

ગોંડલ રાજકોટ હાઇવે પર સડક પીપળીયા ગામે સ્‍મશાનમાં મોડી રાત્રે આગ લાગતા ગોંડલના ફાયર ફાઇટર ઘટનાસ્‍થળે જય ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.(તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(1:55 pm IST)