News of Monday, 12th April 2021
આણંદપર (ટં) ગામમાં કોરોના વેકસીન કેમ્પનું આયોજન
શ્રી આણંદપર (ટં) પ્રાથમિક શાળા ખાતે આણંદપર ગામ પંચાયત સરપંચ વીરજીભાઈ ડોડીયા તથા બેડી જિલ્લા પંચાયત સભ્ય રાજેશભાઇ ચાવડા મેડિકલ ઓફિસર વિશાલભાઈ રાઠોડ તથા ધનરાજભાઈ રાઠોડ, સુયદીપભાઈ રાઠોડ, કાનજીભાઈ ડોડીયા, રણજીતભાઇ ડોડીયા, કાનાભાઇ ભરવાડ, અને મેડીકલ ટીમના સહયોગથી ગામમાં કોરોના વેકસીન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેવું વખતની તસ્વીર કેમ્પમાં ૬૦ તથા ૪૫ વર્ષથી ઉપરના ૯૦ થી વધુ લોકોને કેમ્પનો લાભ લઈને વેકસીન આપવામાં આવેલ.
(4:56 pm IST)