સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

ખંભાળિયા પાલિકા પ્રમુખના પતિ કોરોના પોઝીટીવ : કોરોના સંક્રમિત જીગ્નેશ પરમાર હોમ આઇસોલેટ થયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પાલિકા પ્રમુખના પતિ કોરોના પોઝિટિવ આવ્યા છે જીગ્નેશ પરમારનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતાં પાલિકામાં ખળભળાટ. મચી જવા પામ્યો છે જીગ્નેશ પરમાર કોરોના પોઝીટીવ થતાં હોમ આઇસોલેટ થયા છે

(6:33 pm IST)