News of Monday, 12th July 2021
દરેડ સગર્ભા નેપાળી મહિલાની હત્યા બાદ પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપસ્યા : શકમંદ વ્યક્તિ ત્યાંથી પસાર થતો દેખાયો : અલગ-અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ
જામનગરના દરેડ નજીક સગર્ભા નેપાળી મહિલાની હત્યા બાદ પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસતા એક શકમંદ વ્યક્તિ ત્યાંથી પસાર થતો હોવાનું ધ્યાને આવ્યું છે જેથી પોલીસે અલગ-અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ઉપરોક્ત તસવીરમાં સીસીટીવી ફુટેજમાં પસાર થતો શકમંદ શખ્સ જોઈ શકાય છે તસવીર કિંજલ કારસરીયા
(9:19 pm IST)