સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th August 2022

પોરબંદરમાં કોરોનાના ૬ નવા કેસો

પોરબંદર : ગઇકાલે પર૬ વ્યકિતઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ૬ વ્યકિતઓનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા છે.

કોરોનાની સારવારમાં ૧ર દર્દીઓ સાજા થઇ ગયેલ છે. અત્યાર સુધી જિલ્લામાં ૪૦૯૦ દર્દીઓ સાજા થઇ ગયેલ છે. જિલ્લામાં ૩૯ એકટીવ કેસો છે જેમાં ૧૧ દર્દીઓ સિવિલ હોસ્પિટલ અને ૧૦ દર્દીઓ કોવિડકેર તથા ૧૮ વ્યકિતઓ હોમ આઇસોલેશનમાં છે.

(1:45 pm IST)