News of Sunday, 12th September 2021
ગુજરાતના નવા વરાયેલા મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલને શુભકામનાઓ પાઠવતા યુવા મંત્રી જયેશ રાદડીયા.
(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી: ગાંધીનગર કમલમ ખાતે ગુજરાત ભારતીય જનતા પાર્ટીને કોર કમિટીની બેઠકમાં નવા મુખ્ય મંત્રીના નિર્ણય બાદ ગુજરાતના નવા વરાયેલા મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલને શુભકામનાઓ પાઠવતા યુવા મંત્રી જયેશ રાદડીયા એ શુભેચ્છા પાઠવી હતી
(5:43 pm IST)