સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th November 2020

જુનાગઢ ભાજપ પ્રમુખપદે વરણીને આવકાર

જુનાગઢ : ભાજપ શહેર પ્રમુખ તરીકે પુનીતભાઇ શર્મા ની નિયુકતી  થતા  અબ્બાસભાઇ કુરેશી,   અસલમભાઇ કુરેશી,   વ્હાબભાઇ કુરેશી,   અને મુસ્લીમ અગ્રણીઓ,   નૂરાભાઇ કુરેશી,  અકરમભાઇ કુરેશી,   સબ્બીરભાઇ કુરેશી,  સાબાજભાઇ કુરેશી,  ઇમ્તીયાઝ ભાઇ કુરેશી,  રાઇફખાન,  દાદાભાઇબાબી,  કાસમભાઇ જૂનેજા,  રફીકભાઇ ભંગારવાળા,   સરદારખાન પટેલ,  હુશેનશાહ,  કરીમસીડા,  દીલાવરભાઇ બ્લોચ, વસીમ ભાઇ બ્લોચ,  ઇરફાનખાન,  ઇમરાનભાઇ સીડા મુંબઈ,   સલીમભાઇ મતવા,  ઇબુભાઇ બેકરીવાડા,  ઇકબાલભાઇ કચરા,  મોહસીનબાપુ કાદરી,  ઉમરભાઇ કુરેશી,  રાજુભાઇ નંદવાણી  એ તેમના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી. (અહેવાલ : વિનુ જોષી તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(12:34 pm IST)