સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th November 2020

અમિતભાઇ શાહ-નરેન્દ્રસિંહ તોમર-વિજયભાઇ રૂપાણી-પ્રદીપસિંહ જાડેજાનું કચ્છમાં સ્વાગત

ભુજ : કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ આજે કચ્છના એક દિવસના પ્રવાસે આવ્યા છે. આજે સરપંચો સાથે સંવાદ કાર્યક્રમમાં શ્રી અમિતભાઇ શાહ, શ્રી નરેન્દ્રસિંહ તોમર, શ્રી વિજયભાઇ રૂપાણી, શ્રી પ્રદીપસિંહ જાડેજાનું સન્માન કરવામાં આવ્યું હતું જે તસ્વીરમાં નજરે પડે છે. (તસવીરઃ વિનોદ ગાલા-ભુજ)

(3:17 pm IST)