સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th November 2020

વેરાવળ પોલીસ દ્વારા ગૌવંશ છ ગુનાનો આરોપી પાસામાં ધકેલાયો : અમદાવાદ જેલહવાલે કરાયો

સોયેબ ઉર્ફે ભાયાત હુસેન મુગલ પટણીની પાસામાં અટકાયત : કતલખાનામાં સડોવાયેલ આરોપીઓમાં ભારે ખળભળાટ

વેરાવળ પોલીસે ગૌવંશ કતલ જેવી અસામાજીક પ્રવૃત્તિમાં ૬  ગુના નોંધાયેલ સોયેબ ઉર્ફે ભાયાત હુસેન મુગલ પટણીની પાસામાં અટકાયત કરી અમદાવાદ જેલમાં મોકલી આપેલ છે આ પાસા મજુર થતા કતલખાનામાં સડોવાયેલ આરોપીઓમાં ભારે ખળભળાટ વ્યાપેલ છે

(7:44 pm IST)