News of Saturday, 13th February 2021
કરણી સેના દ્વારા અમરેલી પોલીસની કાર્યવાહી અંગે કલેકટરને આવેદન
રાજકોટ : અમરેલીના લુઆરા ગામમાં ક્ષત્રિય યુવાન સાથે થયેલ પોલીસની અન્યાયી કાર્યવાહી બાબતે જીલ્લા કલેકટર રેમ્યા મોહનને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના આગેવાનો કાર્યકરોને આવેદન પાઠવી જવાબદારો સામે પગલા લેવા માંગ ઉઠાવી તે વખતની તસ્વીર.
(10:55 am IST)