News of Saturday, 13th February 2021
જામકંડોરણા તાલુકાની એક બેઠકમાં કોંગ્રેસમાં ભભૂકતો રોષ
જામકંડોરણા તાલુકાની સોળવધર તાલુકા પંચાયત બેઠકમાં કોંગ્રેસમાં ભભૂકયો રોષઃ મોવડીઓની સુચનાને સ્થાનિક આગેવાનોએ ન સ્વીકારતા બળવાનો માહોલઃ ફાઈનલ મનાતા અડવાણા ગામના ઉમેદવાર કેસરીયો ધારણ કરે તેવી ભારે ચર્ચા
(1:31 pm IST)