News of Monday, 13th June 2022
કચ્છી કોયલ તરીકે ખ્યાતનામ ગીતા રબારીના લોકડાયરામાં અમેરિકા બાદ લંડનમાં વરસ્યો ડોલર અને પાઉન્ડનો વરસાદ, લંડનના હેરો લેસી સેન્ટરમાં ગુજરાતી લોક ડાયરાનું આયોજન, ગીતા રબારીના ગીતો પર લોકો ઝુમ્યા, પાઉન્ડ-ડોલરનો વરસાદ કર્યો.
(10:49 pm IST)