સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th June 2022

જુનાગઢમાં ગાંઠીયાની મોજ માણતા ડે.મેયર

 જુનાગઢઃ ડે.મેયર ગરીશભાઇ કોટેચાએ પોતાના ઘરે જાતે ગાંઠીયા બનાવી મોજ માણી હતી તેઓ સ્‍વાદના શોખીન છે અને વરસાદની મોસમ શરૂ થતા પોતે જાતે ગાઠીયા બનાવીને વર્ષાઋતુની મોજ માણે છે.ગાઠીયા બનાવતા ગીરીશભાઇની તસ્‍વીર (તસ્‍વીર અહેવાલ, વિનુ જોષી-જુનાગઢ)

(2:49 pm IST)