News of Tuesday, 13th July 2021
બગસરા શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદ : બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો
બગસરા, મુંજયાસર, માણેકવાડા સહિતના ગામોમાં વરસાદ
અમરેલી : બગસરા શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદ વરસતા દિવસ દરમ્યાન ઉકળાટ અને ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી છે. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો છે. બગસરા,મુંજયાસર,માણેકવાડા સહિતના ગામોમાં વરસાદ પડતા આનંદનું વાતાવરણ છવાયું છે
(10:40 pm IST)