News of Tuesday, 13th July 2021
ઉના પાસે દ્રોણેશ્વર ડેમ ઓવરફલો
ઉના : અષાઢી બીજે ગીર પંથકમાં સારો વરસાદ પડી જતાં ઉના નજીક મચ્છુન્દ્રી નદીના પીકઅપ એરીયાનો દ્રોણેશ્વર ડેમ ઓવરફલો થઇ ગયેલ છે. તે તસ્વીર. (તસ્વીર અને અહેવાલ : નવીન જોષી, નીરવ ગઢીયા ઉના)
(11:34 am IST)