News of Thursday, 13th August 2020
ગોંડલ તાલુકાના છાપરવાડી -1ડેમ ઓવરફ્લો : નીચાણવાળા વિસ્તારના ગામલોકોને ચેતવણી
ગોડલ:: ગોંડલ તાલુકાનાછાપરવાડી -1ડેમ ઓવરફ્લો થયો છે તેના દરવાજા1 ફુટ ખોલવામાં આવ્યા છે નીચાણવાળા ગામડાનો જેવા કે લુણીવાવ, કોલીથડ, ગરનાળા, ત્રાકુડા, ની મુલાકાત ન લેવા તેમજ ગામ લોકો ને નદી ના પટ મા નહિ જવા સાવચેત કરવામાં આવ્યા છે.
(1:15 pm IST)