News of Thursday, 13th August 2020
રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં પડ્યો : લખતરમાં 7 ઇંચ ખાબક્યો:વઢવાણમાં 5 ઇંચ : લીમડી અને પાટડી પંથકમાં વરસાદ
રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં પડ્યો લખતરમાં ૭ ઈંચથી વધુ વરસાદ થતાં ચોતરફ પાણી પાણી જ્યારે વઢવાણમાં પણ પાંચ ઇંચ વરસાદ આ ઉપરાંત લીમડી પાટડી વગેરે તાલુકાઓમાં પણ સારો વરસાદ થયો છે
(6:13 pm IST)